મિત્રો ધોરણ 6 ના બીજા સત્રમા પહેલો જ એકમ રાષ્ટ્રીય શાયર આપને બધા તેઓને ઓળખીએ જ છે તો તેનો પરીચય દેવાની જરુર નથી પણ તેઓના નામ પર છે...આ એકમમા તેઓનો અંગ્રેજી માં પરીચય પણ આપવામા આવેલો છે.
આ એકમમા ત્રણ મુદાઓ ઉપર ધ્યાન દેવામા આવ્યુ છે જે નીચે પ્રમાણે છે .
1. બાળક પોતાનો પરીચય અને પોતાના પરીવારનો પરીચય અંગ્રેજીમા આપતો થાય.
2. બાળક અંગ્રેજી ના questions tags ( what,where, when ,who,when ) વગેરે જેવા શબ્દો નો ઉપયોગ કરી અને પ્રશ્ન પુછે અને પ્રશ્નોના જવાબ આપે.
3. બાળક prepositions ( on , near , under , in , over ) નો ઉપયોગ કરી અને વસ્તુ ના સ્થાન બતાવે.
તો આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમા રાખીને મે અહીયા ઘણુ બધુય સાહીત્ય મુક્યુ છે જે તમારા ઉપયોગમા આવશે.........