મિત્રો ધોરણ 6 ના દ્વિતીય સત્રની શરુઆતમા જ પહેલો એકમ છે પ્રાણી જગત.આજના યુગનો માનવી ફક્ત પોતાના વિશે જ વિચારે છે.પોતાના સ્વાર્થ પાછળ અત્યારે લોકો પર્યાવરણ,જંગલો,સમુદ્ર જેવી અનમોલ વસ્તુઓનો નાશ કરવા બેઠો છે.જ્યારે તે પોતાના માટે જંગલોની નાશ કરે છે ત્યારે એ વિચારતો નથી કે આ જંગલમા મા આપણી જેમ ઘણા જીવો રહે છે અને હુ તેઓને ઘર વિહોણા કરુ છુ.જેવી રીતે આપણે ઘર વગરના થઇએ અને દુખ થાય તેવી જ રીતે આપણે પણ સમજવુ જોઇએ કે આ પ્રાણીઓનુ શુ થશે?.....અને આપણે એ પણ વિચારતા નથી કે આ પ્રાણીઓ વગર આપણુ શુ થશે?
બસ આ જ વિચાર આપણે બાળકોના મનમા લાવવાનો છે આ એકમ દ્વારા.ઘણી વખત એવુ બને છે કે આપને આ એકમ ચલાવતા હોઇએ ત્યારે ઘણા પ્રાણીઓનુ વર્ણન આવતુ હોય પણ આપણે ખાલી તે પ્રાણી નુ નામ બોલીને ચલાવી લઇએ જે કોઇ દિવસ બાળકને યાદ રહેતુ નથી એટ્લા માટે અહી એક સ્લાઇડ શો મુકવામા આવ્યો છે જેમા પાઠમા વર્ણન થતા બધા પ્રાણીઓના સરસ મજાના બાળકોને પણ ગમે તેવા ચિત્રો વિભાગ પ્રમાણે મુકવામા આવ્યા છે.

મિત્રો અહી આ એકમ માટેની એકમ કસોટી પણ નીચે મુકવામા આવેલી છે.
અહી થોડા વાઇલ્ડ લાઇફના વિડિઓ પણ મુકવામા આવેલા છે જે જરુર નિહાળજો.