મિત્રો આ એકમમા તારામંડળ અને સૌરમંડળ વિશે મુદાઓ આપ્યા છે. આ એકમને જ્યારે આપણે ચલાવીએ ત્યારે આપણે માત્ર પાઠ્યપુસ્તક આધારીત જ નથી રહેવાનુ પણ પાઠ્યપુસ્તકની બહાર નીકળી અને ઘણુ બધુ બતાવવાનુ છે.આપણે જાણીએ જ છીએ કે હમણા જ ભરતે મંગળ પર યાન મોકલ્યુ છે.વિશ્વના ઘણા દેશો સૌરમંડળ ના રહસ્યો જાણવા માટે અરબો રુપિયાનો ખર્ચ કરે છે પણ માત્ર પૈસા ખર્ચવાથી આ બધુ સફળ થતુ નથી તેના માટે માનવ બુદ્ધિની જરુર પડે છે આવા મહાન કાર્યોને સફળ બનાવવા મહાન વૈજ્ઞાનિકો ની પણ જરુર પડે છે.અને આવા વૈજ્ઞાનિકો બનાવવા એ આજે આપણા હાથમા છે. જો આપણે પાઠ્યપુસ્તકનો પાઠ ખાલી વાંચી જઇશુ તો બાળક કોઇ દિવસ રસ નહી દાખવે તો બાળક રસ લેતો થાય તેના માટે આપણે થોડીવાર પાઠ્યપુસ્તકને સાઇડમા મુકી અને તેનાથી આગળ જવુ પડશે..
તો આ એકમ માટે મને જેટલુ સાહિત્ય મળ્યુ છે તે મે અહીયા મુકેલુ છે.એકમની શરુઆતમા તારા મંડળની વાત કરવામા આવેલી છે તો એના માટે અહી એક સ્લાઇડ શો મુકવામા આવ્યો છે જે જરુર તમને ગમશે......
તો આ એકમ માટે મને જેટલુ સાહિત્ય મળ્યુ છે તે મે અહીયા મુકેલુ છે.એકમની શરુઆતમા તારા મંડળની વાત કરવામા આવેલી છે તો એના માટે અહી એક સ્લાઇડ શો મુકવામા આવ્યો છે જે જરુર તમને ગમશે......
આ એકમમા ગ્રહોની પણ વાત કરવામા આવેલી છે.તો બધા ગ્રહોના ચિત્રો અને માહિતી બતાવતો સ્લાઇડ શો નીચે મુકવામા આવેલો છે.
આ એકમ માટે ખુબ સારુ એવુ એક એપ્લીકેશન છે. જેમા આપણે કમ્પ્યુટર દ્વાર આકાશ દર્શન કરી શકીએ તો એની પણ લીંક અહી મુકવામા આવેલી છે.
આ એકમ માટે એકમ કસોટી બનાવવામા આવેલી છે તો એ પણ ડાઉનલોડ કરી લેવી જે નીચે મુકવામા આવેલી છે.
એકમને અનુરુપ અહી વિડિઓ પણ મુકવામા આવેલા છે. જે જરુર નિહાળજો અને બાળકોને પણ બતાવજો....